તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તા વચ્ચે ખતરનાક રીતે લડી રહેલાં સાંઢની અડફેટે આવી ગયો બાઈકચાલક, બે લોકોએ જીવનાં જોખમે કર્યો બચાવવાનો પ્રયત્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 આ એક એવા આતંકનો વીડિયો છે જે દેશમાં કોઈપણ જગ્યાએ જોવા મળી શકે છે. આ ખતરનાક વીડિયો હરિયાણાનાં કૈથલનો છે. રસ્તા વચ્ચે જ બે સાંઢ વચ્ચે લડાઈ થઈ હતી. જેને જોઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. ગાડીઓ વાળા તો દૂરથી જ ગાડી રિવર્સ લેવા લાગ્યા પણ એક બાઈકસવાર સાંઢની ઝપેટમાં આવી ગયો. બે લોકોએ મુશ્કેલીથી સાંઢને તેના પરથી દૂર કર્યા. નસીબજોગે બાઈકસવારનો જીવ બચી ગયો.