તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશામાં ધૂત ડ્રાઈવરે પોલીસથી બચવા માટે SUV ડિવાઈડર કુદાવી સામે આવતાં વિદ્યાર્થી પર ચઢાવી, માસૂમનું ઘટનાસ્થળે જ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા વર્ષનાં દિવસે જ હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, જેમાં 9મા ધોરણમાં ભણતાં મંદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની નાકાબંધીથી બચવા માટે SUVએ ડિવાઈડર કુદાવીને 14 વર્ષનાં મંદાર પર ચઢાવી દીધી હતી. જેમાં મંદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળેથી ભાગતાં નશઆમાં ધુત ડ્રાઈવરને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો.મુંબઈનાં નાલાસોપારામાં બનેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.