તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશામાં ધૂત મહિલાએ કર્યો જાહેરમાં હંગામો, કપડાં ઉતાર્યાં તો શરમાઈને પોલીસે જોડ્યા હાથ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશના ભોપાલમાં ગુરુવારે રાત્રે રોડ પર નશામાં ધૂત મહિલાએ તેની હરકતોના કારણે પોલીસને પણ શરમમાં મૂકી હતી. એસપી કાર્યાલયની સામે જ કરેલા આ હંગામાના કારણે ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. જેમણે આ વીડિયો રેકોર્ડ કરીને બાદમાં વાઈરલ પણ કર્યો હતો. જેમાં જોઈ શકાતું હતું કે નશાની હાલતમાં કપડાં પણ કાઢીને આ મહિલા પોલીસની સામે બૂમો પાડીને અભદ્ર શબ્દો પણ બોલે છે.જેના કારણે પોલીસકર્મીઓ પણ નતમસ્તકે ઉભા રહીને તેને શાંત પડવા માટે આજીજી કરતા રહ્યા હતા. બાદમાં પોલીસે પણ તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વિના જ તેને છોડી મૂકી હતી.