તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેચમાં ભારતને સપોર્ટ કરવાનું પરિણામ, વિફરેલા શેખે આ બધા જ મજૂરોને પૂર્યા પક્ષીના પાંજરામાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુએઈના આરબે અબુધાબીમાં AFC એશિયન કપની મેચમાં ભારતને સપોર્ટ કરવાના ગુનાની એક અજીબોગરીબ સજા તેના મજૂરોને કરી હતી.જાણે કે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ આ શેખે તે બધા જ મજૂરોને પક્ષીઓ માટેના પાંજરામાં બંધક બનાવી દીધા હતા. આટલું ઓછું હોય તેમ તેણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જે વાઇરલ થતાં જ આરબ પર મુશ્કેલીઓ વધી હતી.સોશિયલ મીડિયામાં ઉહાપો થતાં જ સ્થાનિક ઓથોરિટીએ તેની ધરપકડ કરી હતી.જ્યાં સુધી આ મજૂરોએ હવે આગળથી યુએઈને સપોર્ટ કરવાની બાંહેધરી ના આપી ત્યાં સુધી તેમને બંધક બનાવી રાખ્યા હતા.તમને જણાવી દઈએ કે અબુધાબીમાં AFC એશિયન કપની મેચ ભારત અને યુએઈ વચ્ચે રમાઈ હતી.

 

અન્ય સમાચારો પણ છે...