તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બદલા જરૂરી હૈ, ન સમજના હાથો મેં ચૂડી હૈ', ગુજરાતી સિંગરે બનાવ્યું ગીત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્કઃ પુલવામા આતંકી હુમલાની ઘટનાએ સમગ્ર દેશવાસીઓને ધ્રૂજાવી દીધો છે. આતંકી હુમલાની દેશદાઝ દરેક ભારતીયોના દિલમાં સળગી રહી છે. તેવામાં પુલવામા હુમલાનો આક્રોશ ઠાલવવા રાજકોટની સિંગરે ગીતનો રસ્તો અપનાવ્યો હતો. સિંગર જેસિકા નંદાણિયાએ પુલવામા હુમલા પર ગાયેલું ગીત સોશિયલ મીડિયામાં વાઇરલ થયુ છે.