તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: રાહુલ ગાંધીની વિચિત્ર કરતૂત, લોકસભામાં રાફેલ પર ચર્ચા દરમિયાન બે-બે વાર આંખ મારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી લોકોસભામાં વિચિત્ર વર્તન કર્યું છે. લોકસભામાં શુક્રવારે એમ.થાંબી બોલી રહ્યા ત્યારે રાહુલ ગાંધી તેમની પાછળ બેઠા હતાં. આ દરમિયાન રાહુલે પહેલાં બેન્ચ થપથપાવી અને બે વાર આંખ મારી. જો કે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ આ પહેલાં 20 જુલાઈ 2018ના દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મોદી બોલી રહ્યા હતા ત્યારે પણ આંખ મારી હતી. જે બાદ રાહુલ ગાંધીની ભારે નિંદા પણ થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...