તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલિકોપ્ટર કે પ્લેનમાંથી અદભુત દેખાય છે પ્રયાગરાજના સંગમતીર્થનો નજારો, ખુદ વડા પ્રધાન મોદીએ શેર કર્યો વીડિયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. વડા પ્રધાન મોદી બે દિવસ પહેલાં જ અહીં પહોંચ્યા હતા અને સંગમતીર્થ પર આસ્થાની ડૂબકી લગાવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સંગમતીર્થના એરિયલ વ્યૂનો હતો. હેલિકોપ્ટર કે પ્લેનમાંથી સંગમતીર્થનો નજારો કેવો દેખાય છે એ બતાવવા માટે ખુદ મોદીએ જ આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને જોતા સમજી શકાય છે કે, કુંભ મેળા દરમિયાન  પ્રયાગરાજનો માહોલ કેવો દૈવી હશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો