તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈવ ચર્ચામાં પાકિસ્તાની મહિલાએ જ ખોલી દેશની પોલ, આવી છે ભિખારી દેશની હાલત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં પુલવામા હુમલા બાદ ચોતરફ પાકિસ્તાન સામે આક્રોશ છે હવે યુદ્ધ જ આ લોકોને સીધાદોર કરવાનો એકમાત્ર અંતિમ રસ્તો છે તેવી પણ માગ અનેક જગ્યાએ ઉઠી રહી છે. તો સામે પાકિસ્તાનના સત્તાવાળાઓ પણ હવે ડરીને ભારત સાથે યુધ્ધની તૈયારી કરવા માંડ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે તેવામાં એક મહિલાએ જે રીતે ત્યાંની સરકારને યુદ્ધ મુદ્દે ઘેરી હતી તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેણે ન્યૂઝ ચેનલના લાઈવ શોમાં જ કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિ જ ખરાબ છે, જો કદાચ યુદ્ધ કરવું પડ્યું તો શું સરકાર પાસે પૂરતા અન્નનો કે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો છે? દેશમાં માત્ર 6 જ દિવસ ચાલે તેટલું ખાવાનું તેલ છે તેવામાં યુદ્ધની વાતો કરવી હિતાવહ જ નથી  
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો