તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Pakistan Journalist On India VIRALjournalist In Pakistan Threatens India Says Tamatar Ka Jawab Atom Bomb Se Dia JayegaL Video

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાની પત્રકારની ભારતને ધમકી, કહ્યું- ટામેટાનો જવાબ આપીશું એટમ બોંબથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલા બાદ દેશમાં પાકિસ્તાની નાપાક હરકત સામે ભારે રોષ છે. દેશની સરકારે પણ આર્થિક વ્યવહારો પણ હવે બંધ કર્યા છે. આ બધામાં જો પાકિસ્તાનને સૌથી વધુ ઝટકો લાગ્યો હોય તો ટામેટા પરની નિકાસના કારણે. હવે આ મુ્દ્દે ત્યાંના કેટલાક પત્રકારો પણ અકળાયા છે અને લાઈવ ડિબેટમાં જ ભારત સામે ભડાશ નીકાળી રહ્યા છે. સ્થાનિક ન્યૂઝ ચેનલના એક રિપોર્ટરે લાઈવમાં ભારત પર એટમ બોંબથી હુમલો કરવાની જે ધમકી આપી હતી તેના લીધે તેનો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે તો સાથે ત્યાં ડેસ્ક પર હાજર રહેલો સ્ટાફ પણ તેની આવી હરકતથી તેના પર હસતો હતો. જો કે બાદમાં તેના આ વીડિયો પર ભારતીય યૂઝર્સે પણ તેને ટ્રોલ કરીને કહ્યું હતું કે યે તોબા તોબા ક્યા હૈ,
તુમ્હારે પીછેવાલે ક્યું હસ રહે હૈ.
 

 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો