• Home
  • Dvb
  • Dbv
  • IAF: ભારતે 19 મિનિટમાં આ રીતે નષ્ટ કર્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને,India Air Force Surgical Strike 2 Live News Update

ગૌરવ / IAF: ભારતે 19 મિનિટમાં આ રીતે નષ્ટ કર્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને

IAF: ભારતે 19 મિનિટમાં આ રીતે નષ્ટ કર્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને,India Air Force Surgical Strike 2 Live News Update

divyabhaskar.com

Feb 26, 2019, 05:02 PM IST

ઈઝરાયલી ટેકનિકની મદદથી ભારતીય વાયુસેનાએ પહેલીવાર એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે, 1971 બાદ પહેલીવાર એરફોર્સે LOC પાર કર્યું હતુ, સૌથી પહેલા ઈઝરાયલી અવૉક્સ (નેત્ર)થી જામ કર્યા પાકિસ્તાની રડાર તેના બાદ ઈઝરાયલી હારોપ ડ્રોને આતંકી ઠેકાણાઓ બતાવ્યા, જે બાદ 19 મિનિટમાં મિરાજે આતંકી ઠેકાણાઓ તબાહ કર્યા, આગળ આગળ હારોપ ડ્રોન અને પાછળ વાયુ સેનાના મિરાજ 2000એ છોડ્યાં બોમ્બ. રિપોર્ટ અનુસાર આ 'કિલર ડ્રોન' અત્યાધુનિક ટેક્નિકયુક્ત છે. હારોપ 'હાઈ-વેલ્યૂ મિલિટ્રી' ટાર્ગેટને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરી શકે છે. આ ડ્રોન ઈલેક્ટ્રો-ઑપ્ટિકલ સેન્સરલેસ હોય છે.

સર્જીકલ સ્ટ્રાઈક-2: ગૂગલ લોકેશનની નજરથી જુઓ પાકિસ્તાનમાં ક્યાં અને કેવી રીતે થયા હુમલા, જૂઓ વીડિયો

X
IAF: ભારતે 19 મિનિટમાં આ રીતે નષ્ટ કર્યાં પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને,India Air Force Surgical Strike 2 Live News Update

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી