તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ અને બાળકની રાહમાં ખાટલા પર જિંદગી વિતાવતી પત્ની, 'એક દિવસ તેઓ જરૂર આવશે' એ આશાએ કડકડતી ટાઢમાં રોડ પર રહે છે, પતિ બાળક સાથે ઘણા દિવસથી ગુમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો ડેસ્ક: એક મહિલા પોતાના પતિની આશમાં રસ્તા પર એક ખાટલામાં જિંદગી વીતાવી રહી છે. કડકડતી ટાઢમાં પણ આ મહિલા અહીં જ રહે છે. 35 વર્ષીય મહિલા મમતાનો પતિ દીનેશ ગાયબ થઈ ગયો છે. તે એક ફેક્ટરીમાં કામ કરતો હતો. મમતાનો પતિ તેના બાળક સાથે ગુમ થઈ


ગયો છે. મમતાને આશા છે કે તેનો પતિ જરૂર આવશે અને એ આશાએ તે રસ્તા પર જીવન ગુજારી રહી છે. મમતાને તેના સગાંસંબંધીઓ લઈ જવા માગે છે પણ મમતા કોઈની મદદ પણ લેતી નથી.