તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધાર કાર્ડ માટે આવી રીતે થાય છે ઊઘાડી લૂંટ, કલેક્ટરે જાતે જ ચેકિંગ કરી ભાંડો ફોડ્યો, લોકોને સ્થળ પર જ પૈસા પરત કરાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો આધાર કાર્ડ અંગે લોકોને પડતી હાલાકી અંગેનો છે. જનતા મિલનમાં લોકોએ આધાર કાર્ડ અંગે ફરિયાદ કરતાં કલેક્ટર બેંકમાં પહોંચ્યા હતા. જ્યાં આધાર કાર્ડનું કામ કરનાર એજન્સીના કર્મચારીને ડિસ્પ્લે અંગે સવાલ કરે છે, અને જેમની પાસેથી વધુ રૂપિયા લેવાયા હતા તેમને પરત કરાવડાવે છે. સાથે જ બેંકમાં કચરો હોવાને કારણે જાહેરમાં જ બેંક કર્મચારીને તતડાવે છે અને 100 રૂપિયાનું ચલણ ફડાવે છે. 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો