તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Work Is Also Underway Between The Anti Central Vista Campaign And Corona; Understand PM Modi's Dream Project In 15 Pictures

મન્ડે મેગા સ્ટોરી:સેન્ટ્રલ વિસ્ટા વિરોધી અભિયાન અને કોરોનાની વચ્ચે પણ ચાલુ છે કામ; 15 તસવીરોમાં સમજો PM મોદીનો ડ્રીમ પ્રોજેકટ

નવી દિલ્હી15 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • સંસદની નવી ઇમારત જૂની કરતાં 4 હજાર વર્ગ મીટર વધુ મોટી
  • 2026 સુધી પૂર્ણ થઈ જશે સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટનું સમગ્ર કામ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. જ્યારથી પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી વિવાદ આ પ્રોજેકટનો પીછો છોડી રહ્યા નથી. શનિવારે દિલ્હીમાં 'સેન્ટ્રલ વિસ્ટા વિરોધી' ભારત 'અભિયાન શરૂ કરાયું હતું. તેમાં NCPની રાજ્યસભાના સભ્ય વંદના ચવ્હાણ, ફૌઝિયા ખાન અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો સમાવેશ હતો. તેમણે કહ્યું કે આ અભિયાનને ચૂંટણી પહેલા યુપી, ઉત્તરાખંડ અને ગુજરાત સુધી લઈ જવાશે. તમામ વિવાદ અને કોરોના વચ્ચે સેન્ટ્રલ વિસ્ટાનું કામ સતત ચાલુ છે. મન્ડે મેગા સ્ટોરીમાં આજે કહાની સેન્ટ્રલ વિસ્ટાની...