દક્ષિણ ભારતીય અભિનેતા કિચ્ચા સુદીપે ગયા દિવસોમાં કહ્યું હતું કે, 'હિન્દી હવે રાષ્ટ્રીય ભાષા નથી રહી. હવે બોલિવૂડમાં ભારતભરની ફિલ્મો બની રહી છે. તે તેલુગુ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવી રહ્યા છે, પરંતુ આ પછી પણ સંઘર્ષ કરી રહી છે. આજે એમે એવી ફિલ્મો બનાવી રહ્યા છીએ જે સમગ્ર વિશ્વમાં જોવામાં આવે છે. કિચ્ચાના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા અજય દેવગણે કહ્યું, 'હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી, તો તમે તમારી ભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો? હિન્દી આપણી માતૃભાષા છે અને રાષ્ટ્રભાષા હતી, છે અને હંમેશા રહેશે.
હકીકતમાં, ગૃહમંત્રી અમિત શાહે હાલમાં હિન્દીને અંગ્રેજીના વિકલ્પ તરીકે સ્વીકારવાની વાત કરી હતી. ત્યારથી હિન્દી ભાષાને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ભારતમાં હિન્દીને લઈને આ વિવાદ વર્ષો જૂનો છે.
આવી સ્થિતિમાં, આજની મન્ડે મેગા સ્ટોરીમાં, ચાલો જાણીએ હિન્દી ભાષાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની તેના સમગ્ર ઈતિહાસની કહાની 11 સ્લાઈડ્સમાં.
ગ્રાફિક્સઃ પુનીત શ્રીવાસ્તવ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.