• Gujarati News
  • Dvb original
  • Why Players Do Not Challenge NO BALL's Decision, Controversy Over DC Vs RR Match; Learn What The Rules Are

વીડિયો એક્સક્લૂઝિવ:NO BALLના નિર્ણયને ચેલેંજ કેમ નથી કરતા ખેલાડી, DC vs RRના મેચને લઈ વિવાદ; જાણો શું છે નિયમો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો કેપ્ટનના ઈશારાથી મેચ અધવચ્ચે જ ખતમ થઈ જાય તો? કેપ્ટન તેના ખેલાડીઓને મેચ પૂર્ણ જ ના કરવા દે. વાસ્તવમાં દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચમાં આવું જ બન્યું હતું. છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 36 રનની જરૂર હતી. રોવમેન પોવેલે 3 બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ઓબેડ મેકકોયનો ત્રીજો બોલ વેસ્ટ હાઈટથી ઉપર હતો. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સે નો બોલની માંગ કરવાનું શરૂ કર્યું. જ્યારે મેદાન પરના અમ્પાયરોએ નો-બોલ ન આપ્યો તો તેઓએ થર્ડ અમ્પાયર પાસેથી માંગણી શરૂ કરી. પરંતુ, અમ્પાયરે તેમ પણ ન કર્યું.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું રિષભ પંત આ સ્થિતિમાં DRSનો ઉપયોગ ન કરી શક્યો હોત? DRSનો કાયદો શું કહે છે તે જાણવા માટે જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...