• Gujarati News
  • Dvb original
  • When This Was Revealed On April 1, People Joked, Let's Know The Dangerous Story Of Operation Blue Peacock.

મરઘીઓના બળે યુદ્ધ જીતવાની યોજના:1 એપ્રિલે આ વાતનો ખુલાસો થતાં લોકોએ મજાક ઉડાડી, જાણીએ ઓપરેશન બ્લુ પીકોકની ખતરનાક કહાની

9 દિવસ પહેલા

એક સિક્રેટ પ્લાન, જે સમગ્ર સોવિયત યુનિયનનો નાશ કરવામાં માટે ઘડવામાં આવ્યો હતો. જેનું સૌથી મોટું હથિયાર મરઘીઓ હતું. 2004 સુધી દુનિયાથી છુપાયેલું આ ઓપરેશન બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો. તો, કેટલાક લોકોએ તેને મજાક પણ ગણાવી હતી.

જાણવું જરૂરી છે, માં વાત આ ઓપરેશન બ્લુ પીકોક વિશે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...