• Gujarati News
  • Dvb original
  • Was Cocaine Really Mixed In Coca Cola? What Is The Coca Cola Formula? Alan Musk's Tweet Shocked People

વીડિયો એક્સક્લૂઝિવ:શું ખરેખર કોકા-કોલામાં કોકેન ભેળવવામાં આવ્યું હતું? કોકા-કોલાની ફોર્મ્યુલા શું છે? એલન મસ્કના ટ્વીટે લોકોને ચોંકાવ્યા

23 દિવસ પહેલા

હાલમાં જ એલન મસ્કે એક ટ્વીટ કરીને લોકોને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું હતું કે " હું કોકા-કોલા ખરીદી રહ્યો છું, એમાં કોકેન પાછું ભેળવવામાં આવશે."

હકીકતમાં 1885માં ફાર્માસિસ્ટ જોન પેમ્બર્ટન સૌપ્રથમ કોકા-કોલાને માર્કેટમાં લાવ્યા. જોન પહેલા કર્નલ હતા અને પછી અમેરિકાના સિવિલ વોરમાં ઘાયલ થયા હતા. અફીણનું વ્યસન પણ હતું. તેમણે ઉકેલ શોધવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ કોકા-કોલાની ફ્રેંચ વાઈન બનાવી, પરંતુ 1886માં અમેરિકામાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમણે હવે કંઈક નોન-આલ્કોહોલિક બનાવવું હતું, એટલે કોકા-કોલા બનાવવામાં આવ્યું.

એલન મસ્કના ટ્વીટ પછી એવી ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર કોકા-કોલામાં કોકેન ભેળવવામાં આવ્યું હતું? શું હજુ પણ એમાં કોકેન ભેળવવામાં આવે છે? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે વીડિયોમાં જાણીશું. જાણવા માટે ઉપર જઈને વીડિયો પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...