• Gujarati News
  • Dvb original
  • Virtually U Will Be Inside Garbhagriha For The First Feel Like Somnath Temple, This Technology Costs 90 Lakhs

તમે પણ કરી શકો છો સોમનાથ મહાદેવને અભિષેક:ગર્ભગૃહ જેવી જ લાઇવ અનુભૂતિ થશે, 90 લાખથી વધુના ખર્ચે ટેક્નોલોજી તૈયાર, દરેક શ્રદ્ધાળુ લહાવો લઈ શકશે

10 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે, હવેથી સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં શિવભક્તો શિવલિંગ પર અભિષેક કરવાની લાઇવ અનૂભુતી કરી શકશે. આ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટે ખાસ ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજી તૈયાર કરી છે. કુલ 90 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલી આ ટેક્નોલોજી દ્વારા દર્શનાર્થીઓ શિવજીની સામે જ શિવલિંગ પર અભિષેક કરવાનો સાક્ષાત્કાર કરી શકશે. મહત્ત્વનું છે કે, સોમનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારી સિવાય અન્ય કોઈને જવાની અનૂમતી ના હોવાને લીધે શ્રદ્ધાળુઓ માટે થઈને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...