તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળીનું પર્વ:ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટે હોળીમાં 6 વસ્તુ પધરાવો, પ્રદક્ષિણા વખતે આ મંત્ર બોલવો

17 દિવસ પહેલા

સનાતન ધર્મની અંદર હોળીનું એક અનેરૂ મહત્વ હોય છે, સમગ્ર ભારતની અંદર હોળીને વિવિધ સ્વરૂપે ઉજવવામાં આવે છે. હોળીકા દહન ની પૂજા કેવી રીતે કરવી સાથે જ તેની અંદર શું પધરાવવાથી આપણી ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે તે પ્રસ્તુત વીડિયોની અંદર શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો