વીડિયો એક્સક્લૂઝિવ:ફાટેલા-તૂટેલા શૂઝની કિંમત લાખો રૂપિયામાં, આ શૂઝમાં એવું તે શું છે? જાણો A TO Z

એક મહિનો પહેલા

ફાટેલા-જૂના શૂઝની કોઈ કિંમત નથી હોતી, પણ એને ફેશનના નામે લાખો રૂપિયાની કિંમતે વેચવામાં આવી રહ્યા છે. ફ્રાન્સની એક કંપનીએ 100 લિમિટેડ શૂઝ લોન્ચ કર્યા છે, જેમાં એક જોડી શૂઝની કિંમત 1 લાખ 43 હજાર રૂપિયા છે. આ પહેલાં પણ લોકોએ ફાટેલાં જિન્સ અને ફાટેલાં ટી-શર્ટ વેચાતાં જોયાં છે અને કેટલાકે લોકોએ પહેર્યા પણ છે.

સોશિયલ મીડિયો પર અત્યારે આ શૂઝ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ફાટેલા શૂઝની કિંમત પાછળ શું કારણ છે? એ જાણવા માટે ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ.

અન્ય સમાચારો પણ છે...