વીડિયો ડેસ્કઃ ભારત દેશને આઝાદ કરવામાં અનેક નામી-અનામી લોકોએ મહત્વનું યોગદાન આપ્યું છે.આ લોકોની યાદીમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે.આજે આવી જ એક વિરાંગના પદ્મવિભૂષણ ઉષા મહેતાની વાત કરીએ.25 માર્ચ 1930ના રોજ નવસારીના ઓલપાડમાં જન્મેલા ઉષા મહેતાએ ગાંધીજી પાસે કાંતણકામ શીખ્યું હતું.તો ચાલો અમારી આ વિશેષ રજૂઆતમાં જાણીએ વિરાંગના ઉષા મહેતાની અનટોલ્ડ સ્ટોરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.