પાકિસ્તાનમાં ફુગ્ગાઓમાં LPG ગેસ વેચાઈ રહ્યો છેઃ:મંત્રીએ કહ્યું- 8 વાગ્યે બજાર બંધ કરવાથી ઓછાં બાળકો પેદા થશે, જાણો કેવી રીતે?

25 દિવસ પહેલા

ખરાબ અર્થવ્યવસ્થાને પગલે પૈસા બચાવવા માટે, સરકાર સમય પહેલાં બજારો, શોપિંગ મોલ બંધ કરી રહી છે, જ્યારે સામાન્ય લોકો પ્લાસ્ટિકમાં એલપીજી ગેસ ખરીદી રહ્યા છે.

જાણવું જરૂરી છે કે પાકિસ્તાનની સ્થિતિ કેમ અને કેવી રીતે બગડી? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...