• Gujarati News
  • Dvb original
  • The History Of Fireworks Is More Associated With Weddings Than Festivals; About 500,000 Fireworks Were Set Off At The Princess's Wedding About 500 Years Ago

મંડે મેગા સ્ટોરી:ફટાકડાનો ઈતિહાસ તહેવારો કરતાં લગ્નો સાથે વધુ સંકળાયેલો; લગભગ 500 વર્ષ પહેલાં રાજકુમારીના લગ્નમાં 80 હજારના ફટાકડા ફોડવામાં આવ્યા હતા

એક મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક
  • દુનિયામાં ફટાકડાની શરૂઆતથી લઈને અત્યારસુધીની સંપૂર્ણ કહાની

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે શું તમે ક્યારેય વિચાર્યું છે કે એ ક્યાંથી આવે છે? કોણે એને પ્રથમ બનાવ્યા? દિવાળી સાથે ફટાકડાનો શો સંબંધ છે? આજે વેચાઇ રહેલી ફૂલઝરી, કોઠી, ચકરડી, રોકેટ, સૂતળી બોમ્બ, મિર્ચી બોમ્બ જેવા ફટાકડા ક્યાં બનાવવામાં આવે છે?

આ વખતે સોમવાર મેગા સ્ટોરીમાં અમે ફટાકડાની શરૂઆતથી લઈને અત્યારસુધીની સંપૂર્ણ કહાની લઈને આવ્યા છીએ. આવો, શરૂ કરીએ 10 ગ્રાફિક્સની આ ધમાકેદાર યાત્રા...

ગ્રાફિક્સ: પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...