• Gujarati News
  • Dvb original
  • The Dark World Of The Internet, Where Everything From Cocaine To AK 47s Can Be Found Sitting At Home; Learn The Full Story Of The Dark Web

મન્ડે મેગા સ્ટોરી:ઈન્ટરનેટની અંધારી દુનિયા, જ્યાં ઘેરબેઠાં મળે છે કોકેઇનથી લઈને AK-47 સુધીનું બધું જ; જાણો ડાર્ક વેબની સંપૂર્ણ કહાની

નવી દિલ્હી14 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

સમાચાર-1: ગયા અઠવાડિયે દિલ્હી પોલીસે ત્રણ દાણચોરની ધરપકડ કરી હતી. તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરીને કેનેડાથી ડ્રગ્સ મેળવતા હતા.

સમાચાર-2: નવેમ્બર 2020માં સીબીઆઈએ યુપીમાં સિંચાઈ વિભાગના એક એન્જિનિયરની ધરપકડ કરી. તે ડાર્ક વેબ પર સગીર બાળકોનાં પોર્ન વેચતો હતો.

સમાચાર-3: ઓક્ટોબર 2020માં પોલીસે MITના એન્જિનિયરિંગના વિદ્યાર્થીને 15 લાખ રૂપિયાના 488 MDMA ગોળીઓ સાથે ઝડપ્યો હતો, જેને તેણે ડાર્ક વેબ દ્વારા મગાવી હતી.

આ ત્રણેય સમાચારમાં એક વાત સામાન્ય છે- ડાર્ક વેબ. આ સિવાય બેંકિંગ ડેટાથી લઈને પાસવર્ડના વેચાણ સુધીના દર વર્ષે ડાર્ક વેબ સાથે જોડાયેલા હજારો સમાચાર મળે છે. આજની મન્ડે મેગા સ્ટોરીમાં અમે ઇન્ટરનેટની આ અંધારી અને ખતરનાક દુનિયા બાબતે જણાવી રહ્યા છીએ, જ્યાં ડ્રગ્સ, હથિયાર અને સિક્રેટ માહિતીઓનો ભંડાર છે.

ગ્રાફિક્સ: હર્ષરાજ સાહની

અન્ય સમાચારો પણ છે...