સાઉથ કોરિયાની રાજધાની સિયોલથી 325 કિલોમીટર દૂર આવેલા બુસાનમાં 2025 સુધીમાં વિશ્વનું પ્રથમ તરતું શહેર સ્થાપિત થવા જઈ રહ્યું છે. એનું નામ ઓશનિક્સ બુસાન હશે. શરૂઆતમાં 12 હજાર લોકો આ શહેરમાં રહી શકશે. વાસ્તવમાં દરિયાની સપાટી વધવાને કારણે ઘણાં શહેરો પર ડૂબી જવાનું જોખમ છે. આવી સ્થિતિમાં આ શહેર આશાનું કિરણ છે.
કેવું હશે આ ફ્લોટિંગ શહેર? અને એ પાણી પર કેવી રીતે તરશે? વાવાઝોડું અથવા પૂર આવે તો એનું શું થશે? આ તમામ સવાલોના જવાબ જાણવા ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.