• Gujarati News
  • Dvb original
  • The 1957 Budget Slowed Down Growth, The Emphasis On Nationalization In 1973, The 1991 Budget Gave India Wings.

મન્ડે મેગા સ્ટોરી:1957ના બજેટથી ગ્રોથ ધીમો રહ્યો, 1973માં રાષ્ટ્રીયકરણ પર ભાર, 1991ના બજેટે ભારતને લગાવી પાંખો

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: બજેટ ટીમ
  • કૉપી લિંક

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરશે. સ્વતંત્ર ભારતનું એ 92મું બજેટ હશે. આજે મન્ડે મેગા સ્ટોરીમાં અમે 8 સૌથી ઐતિહાસિક બજેટની કહાની લાવ્યા છીએ. આ એવાં બજેટ છે, જેમાં લેવાયેલા નિર્ણયોને કારણે ભારત આજે આ સ્થાને પહોંચ્યું છે.

ગ્રાફિક્સ: પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...