અમેરિકામાં એટલી બધી હિમવર્ષા થઈ કે ઘરો, ખેતરો અને લોકો જ્યાં હતા ત્યાં થીજી ગયા. એકસાથે અનેક પ્રકારનાં હવામાન જોવા મળ્યાં. જ્યારે વાવાઝોડું સમાપ્ત થયું ત્યારે કેલિફોર્નિયામાં પૂર આવ્યું. એ જ સમયે સ્વિટ્ઝર્લેન્ડમાં પર્વતો પરથી બરફ ગાયબ છે. યુરોપના ઘણા દેશોમાં જાન્યુઆરીમાં જ ગરમી જેવું વાતાવરણ જોવા મળે છે.
ત્યારે જાણવું જરૂરી છે કે વિચિત્ર હવામાનનું કારણ શા માટે છે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.