• Gujarati News
  • Dvb original
  • Somewhere A Tree Fell On A Cable Car, Somewhere A Rope Broke And People Were Hanged, Everywhere The Army Did A Heartbreaking Rescue.

દેશના રોપ-વે દુર્ઘટનાઓની કહાનીઓ:ક્યાંક કેબલ કાર પર ઝાડ પડ્યુ, તો ક્યાંક રોપ તૂટવાથી લોકો લટકી પડ્યા, દરેક જગ્યાએ સેનાએ કર્યું દિલધડક રેસક્યૂ

એક મહિનો પહેલા

ઝારખંડના દેવગઢમાં ત્રિકુટ પર્વત પર રવિવારે સાંજે મોટી રોપ-વે દુર્ઘટના સર્જાઈ છે. રોપ-વેની ટ્રોલી એકબીજા સાથે અથડાઈને ખૂબ ઊંચાઈ પર ઝુલવા લાગી હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મૃત્યુ થયા અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. રેસ્ક્યુ ઓપરેશન કરી 46 લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ તમામ લોકોના મનમાં બીક ઉભી કરી દીધી જેમણે ક્યારેક રોપ-વેની સફર કરી હશે.આજે અમે આપને જણાવીશુ કે રોપ-વે કેવી રીતે કામ કરે છે ? કયા કારણોસર રોપ-વે દુર્ઘટનાનો શિકાર થાય છે? અને દેશની કેટલીક મોટી રોપ-વે દુર્ઘટનાઓની કહાની

અન્ય સમાચારો પણ છે...