• Gujarati News
  • Dvb original
  • Sometimes A Fattened Coma, Sometimes A Company Went Bankrupt; A Thrilling Story Of Amitabh Falling And Getting Up Every Time

બિગ બીના જન્મદિવસ પર વિશેષ મંડે મેગા સ્ટોરી:ક્યારેક ઇજાએ કોમામાં પહોંચાડ્યા, તો ક્યારેક કંપનીએ નાદાર બનાવ્યા; અમિતાભની દર વખતે પડીને ઊભા થવાની રોમાંચક કહાની

મુંબઈ18 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

આજે હું એક વાર્તા કહીશ. આમાં ઘણાં પાત્રો છે અને પરંતુ સુપરસ્ટાર માત્ર એક જ છે. આ વાર્તામાં ક્યાંક હાસ્ય છે તો ક્યાંક દુ:ખનાં આંસુ છે. ક્યારેક તે ખ્યાતિની બુલંદી પર છે, તો ક્યારેક દુઃખભર્યું જીવન. ક્યારેક જીવનમાં રૂપિયા છલોછલ છે તો ક્યારેક નાદાર થવાનો ભય છે. આ બધા વચ્ચે રોમાન્સ પણ છે અને પીડા પણ છે.

આ કહાની સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની છે. આજે તેઓ પોતાનો 80મો જન્મદિવસ ઊજવી રહ્યા છે. તેમણે રાત્રે 11.30 વાગ્યે ટ્વીટ કર્યું-...Walking in to the 80th। તો ચાલો જોઈએ 8 પ્રકરણ અને 18 ગ્રાફિક્સમાં મેગા સ્ટારની સોમવાર મેગા સ્ટોરી...

ગ્રાફિક્સ: હર્ષરાજ સાહની

અન્ય સમાચારો પણ છે...