• Gujarati News
  • Dvb original
  • Singer KK, Some Of The Most Memorable Songs From The 90's Playlist, A Favorite Of People Of All Ages.

વીડિયો એક્સક્લૂઝિવ:દરેક ઉંમરના લોકોના ફેવરિટ રહ્યા સિંગર KK, 90'sની પ્લે-લિસ્ટના કેટલાક ભૂલી ના શકાય એવા ગીતો

એક મહિનો પહેલા

પ્રખ્યાત ગાયક કૃષ્ણ કુમાર કુન્નથ એટલે કે KK હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ સમાચાર લખનાર-બોલનારાથી લઈને સાંભળનારાઓ માટે પણ એટલા જ શોકિંગ અને દુખદ હતા.

11 ભાષામાં હજારો ગીત ગાનારા KKએ ,મ્યુઝિકની શિક્ષા પણ નહોતી લીધી. કેસેટના જમાનાથી લઈ કોન્સર્ટના સમય સુધી પોતાની આવાજનો જાદુ અકબંધ રાખનાર 53 વર્ષીય KK આવા એકનાએક ગાયક હતા જેઓ દરેક ઉંમરના લોકોના ફેવરિટ હતા.

KKના અમુક ગીતો સાથે જોડાયેલા કેટલાક ફેક્ટ્સ માટે ઉપર ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ

અન્ય સમાચારો પણ છે...