UPSC એટલે 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશન' દેશની સૌથી અઘરી સિવિલ પરીક્ષા, UPSC 2022ની પરીક્ષાનું પરીણામ જાહેર થઈ ગયું છે. જેમાં ટોપ ફાઈવમાં 4 મહિલાઓએ મેદાન માર્યું છે. જેમાંથી સમગ્ર દેશમાં પ્રથમ રેન્ક મેળવનાર દિલ્હીની ઈશિતા કિશોર છે. ઈશિતા તેની સફળતાનો શ્રેય તેની માતાને આપી રહી છે. ઈશિતાનું કહેવું છે કે તેની સફળતા માટે અનેક લોકોનું યોગદાન છે. પરંતુ તેમાં તેમની માતાનું મહત્વપૂર્ણ યોગદાન છે. UPSC પરીક્ષાની તૈયારી માટે ઈશિતાની માતાએ તેમને અનુકૂળ માહોલ બનાવી આપ્યો હતો. બાદમાં ઈશિતાએ કેવી રીતના તેનો સદઉપયોગ કરીને સફળતા મેળવી તે જાણવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિઓ.....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.