ભૂખ મટાડવા માટે બનાવેલી દમ બિરયાની:શાહજહાંએ તાજમહેલ જેવી વાનગી પણ બનાવી હતી, રાજસ્થાની દાલ-બાટીની રસપ્રદ વાર્તા

17 દિવસ પહેલા

ખોરાકનો સ્વાદ અને તેની સાથે જોડાયેલી લાગણીઓ સ્થળ પ્રમાણે બદલાય છે. ફૂડ વેબસાઈટ ઈટરએ વિશ્વના કેટલાંક શહેરોની યાદી બનાવી છે, જે ફૂડ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. તેમાં ભારતના એક શહેરનો પણ સમાવેશ થાય છે.

એ જાણવું અગત્યનું છે કે સ્થળની સાથે ખાવા-પીવામાં કેવી રીતે બદલાવ આવ્યો અને તેનો ઈતિહાસ શું છે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...