• Gujarati News
  • Dvb original
  • Sex Between Two Men Was Common In Greece And Rome, Christianity Considered Sin; It Is Also Mentioned In Manusmriti

મન્ડે મેગા સ્ટોરી:ગ્રીસ અને રોમમાં બે પુરુષ વચ્ચેનો યૌનસંબંધ સામાન્ય હતો, ખ્રિસ્તી ધર્મએ પાપ માન્યું; મનુસ્મૃતિમાં પણ એનો ઉલ્લેખ છે

નવી દિલ્હી21 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી/અનુરાગ આનંદ
  • કૉપી લિંક

આ જૂન મહિનો છે. LGBTQ+ સમુદાય એને 'પ્રાઈડ મંથ' તરીકે ઊજવે છે. મન્ડે મેગા સ્ટોરી માટે જ્યારે અમે આ વિષય પર રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી.

પૌરાણિક દુનિયામાં સમલૈંગિકતાને કલંક તરીકે જોવામાં આવતું ન હતું. લોકોને સમલૈંગિક પાર્ટનરની પસંદગી કરવાની પૂરી આઝાદી હતી. ખ્રિસ્તી ધર્મના ઉદય પછી એને પાપ માનવામાં આવતું હતું અને આવા લોકો પર હુમલા શરૂ થયા હતા.

8 સ્લાઇડ્સમાં જાણો સમલૈંગિકતાની સંપૂર્ણ કહાની...

તમે સમલૈંગિકતાની કહાની તો જાણી. ચાલો હવે LGBTQ નો અર્થ સમજીએ. LGBTQ 5 શબ્દો L-લેસ્બિયન, G - ગે, B - બાયસેક્સ્યુઅલ, T - ટ્રાન્સજેન્ડર અને Q - ક્વિરથી મળીને બનેલો છે.

લેસ્બિયન: મહિલા + મહિલાનો સંબંધ

ગે: પુરુષ + પુરુષનો સંબંધ

બાયસેક્સ્યુઅલ: એક વ્યક્તિ જે છોકરો અને છોકરી બંને સાથે સંબંધ ધરાવે છે

ટ્રાન્સજેન્ડર: જેમનું લિંગ જન્મ સમયનાં લિંગ સાથે મેળ ખાતું નથી.

ક્વિર: જે લોકો જાણતા નથી કે તેઓ પુરુષ છે કે સ્ત્રી. તેઓ એ પણ જાણતા નથી કે તેઓ કોના તરફ આકર્ષાય છે.

ગ્રાફિક્સ: કૃણાલ શર્મા

References:

https://brewminate.com/lgbtq-in-the-ancient-world/

https://ia800501.us.archive.org/16/items/ManuSmritHindi-GpDwivedi/ManuSmritHindi-GpDwivedi.pdf

https://www.worldhistory.org/article/1790/lgbtq-in-the-ancient-world/

https://www.cfr.org/article/changing-landscape-global-lgbtq-rights

https://www.britannica.com/topic/gay-rights-movement

અન્ય સમાચારો પણ છે...