13 એપ્રિલે હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમમાં RSSના વડા મોહન ભાગવતે આગામી 15 વર્ષમાં 'અખંડ ભારત' બનવાની વાત કરી હતી. તેમના આ નિવેદન બાદથી 'અખંડ ભારત' અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલીવાર નથી, જ્યારે સંઘના વડાએ અખંડ ભારતને લઈને આવું નિવેદન આપ્યું હોય, ભૂતકાળમાં પણ આવી વાત થઈ ચૂકી છે.
આવી સ્થિતિમાં આજે સોમવારે મન્ડે મેગા સ્ટોરીમાં 8 ગ્રાફિક્સ દ્વારા સમજો 'અખંડ ભારત' બનવાની આખી કહાની, સાથે જ તમને એ પણ ખબર પડશે કે મોહન ભાગવતના 'અખંડ ભારત'નો અર્થ શું છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.