• Gujarati News
  • Dvb original
  • Robert Will Also Experience Now, New Technology Will Develop The Ability To Touch, Know What Will Change In The World?

વીડિયો એક્સક્લૂઝિવ:રોબોટ હવે અનુભવ પણ કરશે, નવી ટેક્નોલોજીથી વિકસિત થશે સ્પર્શ કરવાની ક્ષમતા, જાણીએ દુનિયામાં શું બદલાશે?

11 દિવસ પહેલા

રોબોટ. ફિલ્મોમાં દુનિયાને બચાવતા અને નાશ કરતા રોબોટ. મનુષ્યોએ તેને પોતાની મદદ માટે બનાવ્યા છે. હવે તેના પર નિર્ભર રહેવા જેવી પરિસ્થિતિ છે. લગભગ બધી જ મોટી ઈન્ડસ્ટ્રીઝમાં રોબોટે મનુષ્યોનું સ્થાન લીધું છે. હવે એક નવી શોધ થઈ છે. એવા રોબોટની શોધ, જેને માણસો જેવા હાથ હશે. જેને વાળ પણ હશે અને સંવેદના પણ. તે રોબોટ જેવું દેખાઈ શકે છે પણ છે નહીં.

આ શોધ એક નવા પ્રકારની દુનિયા બનાવવા માટેનું પ્રથમ પગલું હોઈ શકે છે. તેની વિશેષતા એ છે કે વાળ, વિવિધ પ્રકારની સંવેદનશીલતા વિશે જણાવશે. જેમકે સ્પર્શ કરેલી વસ્તુ વિશે. એ સિવાય ધણું બધું છે, જેમાં બદલાવ થઈ શકે છે. શું શું બદલાશે અને કોણે આ સંશોધન કર્યું છે, જાણવા માટે તમારે ઉપર જઈને વીડિયો પર ક્લિક કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...