• Gujarati News
  • Dvb original
  • Rich Countries Are Suppressing 120 Million More Corona Vaccines Than They Need, 800 Million Doses Will Expire If Not Given To Poor Countries

મન્ડે મેગા સ્ટોરી:અમીર દેશો જરૂર કરતાં 120 કરોડ વધુ વેક્સિનને દબાવીને બેઠા છે, ગરીબ દેશોને ન આપ્યા તો 80 કરોડ ડોઝ એક્સપાયર થશે

15 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

'જો તમામ દેશોને કોરોના વેક્સિન નહીં મળે તો લાશોના ઢગલા થશે, આર્થિક મોરચે રિકવરી નહીં થાય અને કોરોનાના નવા વેરિયન્ટ આવતા રહેશે'

નિષ્ણાતો છેલ્લા એક વર્ષથી સતત ચેતવણી આપી રહ્યા છે. છેવટે આ વાત સાચી ઠરી. 25 નવેમ્બર 2021ના રોજ દક્ષિણ આફ્રિકાના સંશોધકોએ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યાની વાત કહી. 36 દિવસમાં આ વેરિયન્ટ વિશ્વના મોટા ભાગમાં પહોંચી ગયો છે. ફરી એક વખત ચોતરફ ત્રાહિમામ-ત્રાહિમામ છે. શું આ સ્થિતિને ઠાળે પાડી શકાય એમ હતી?

આજની મન્ડે મેગા સ્ટોરીમાં આપણે સમૃદ્ધ દેશોના વચનભંગ તથા વેક્સિન કંપનીઓની લાલચની સંપૂર્ણ કહાનીની વાત કરીશું. આમ તો સમૃદ્ધ દેશોએ વેક્સિનથી તેમના ઘર ભરી લીધા છે અને ગરીબ દેશ આજે પણ એક-એક ડોઝ માટે તરસી રહ્યા છે. 10 ગ્રાફિક્સથી આ તમામ બાબત સ્પષ્ટ થઈ જશે કે ઓમિક્રોન આવ્યો નથી....પણ આમંત્રણ આપીને બોલાવાયો છે.

અન્ય સમાચારો પણ છે...