તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Record Surge In GDP Is Not The Only Good News, Look At 10 Graphics Of India Returning To Development With Corona Behind

મંડે મેગા સ્ટોરી:GDPમાં વિક્રમી ઉછાળો એકમાત્ર સારા સમાચાર નથી, 10 ગ્રાફિક્સમાં જુઓ કોરોનાને પાછળ રાખી વિકાસના માર્ગે પરત ફરી રહેલા ભારતની તસવીર

23 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક
  • કોરોનાને લીધે ભારે મુશ્કેલીમાં મુકાયેલા લોકો અને સરકાર માટે આ ઘણા સારા સમાચાર

આ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ભારતના GDPમાં 20.1%નો વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાને લીધે ભારે મુશ્કેલીમાં મુકાયેલા લોકો અને સરકાર માટે આ ઘણા સારા સમાચાર છે, જોકે આ એકમાત્ર સારા સમાચાર નથી.

પેન્ડેમિકથી એન્ડેમિક તરફ આગળ વધી રહેલા કોરોના, સરકારની વધતી આવક, લોકોની ખર્ચ કરવાની વધતી ક્ષમતા, વિક્રમજનક લેવલ પર શેરબજારનું પહોંચવું વગેરે અનેક સારા પરિબળો અર્થતંત્રમાં છવાયેલા છે. આપણે અહીં એવાં 10 ફેક્ટર્સને ગ્રાફિક્સ મારફત સરળ શબ્દોમાં સમજીએ....

અન્ય સમાચારો પણ છે...