મંડે મેગા સ્ટોરીભારત-શ્રીલંકા સમુદ્રરેખાનું રહસ્ય:હિંદુઓનો રામસેતુ, મુસ્લિમોનો આદમ પુલ કે ચૂનાના પથ્થરમાં ફસાયેલી રેતી?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'રામસેતુને બચાવવા અમારી પાસે માત્ર ત્રણ દિવસ છે.' હાલમાં જ અક્ષય કુમારની નવી ફિલ્મ 'રામસેતુ'નું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં તે આ જ ડાયલોગ બોલી રહ્યો છે. આ પછી રામસેતુના રહસ્ય પર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

રામસેતુ વિશે ત્રણ સૌથી લોકપ્રિય દાવા છે. હિન્દુઓ માને છે કે એ ભગવાન રામ દ્વારા બનાવવામાં આવ્યો હતો. મુસ્લિમો માને છે કે આ આદમ દ્વારા બનાવવામાં આવેલો પુલ છે. વૈજ્ઞાનિક સમુદાયનું માનવું છે કે ટેકટોનિક હિલચાલને કારણે અહીં સમુદ્ર છીછરો બની ગયો છે.

આજની મન્ડે મેગા સ્ટોરીમાં રામસેતુના ધર્મ, ઈતિહાસ અને વિજ્ઞાનને લગતી સંપૂર્ણ કહાની...

અન્ય સમાચારો પણ છે...