• Gujarati News
  • Dvb original
  • Prime Minister Modi Is Busy Beautifying The Big Temples Which Were Demolished By The Muslim Kings; Full Story In 8 Graphics

મંડે મેગા સ્ટોરી:મુસ્લિમ રાજાઓએ જે મંદિરોને ધ્વસ્ત કર્યાં હતાં, PM મોદી એને ભવ્ય બનાવવામાં વ્યસ્ત; 8 ગ્રાફિક્સમાં સંપૂર્ણ કહાની

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

'આ દેશની માટી બાકીના વિશ્વ કરતાં કંઈક અલગ છે. અહીં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજી યોદ્ધાની જેમ આગળ આવે છે. જો કોઈ સાલાર મસૂદ અહીં આગળ વધે છે, તો રાજા સુહેલદેવ જેવો બહાદુર યોદ્ધા તેને આપણી એકતાની શક્તિનો અનુભવ કરાવી દે છે.'

આ વડાપ્રધાન મોદીના ભાષણનો એક ભાગ છે, જે તેમણે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદઘાટન સમયે આપ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરને મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના વતન ગુજરાતમાં સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ મોદીના આશ્રય હેઠળ થઈ રહ્યું છે. આ મંદિરો પર ઈતિહાસમાં મુસ્લિમ રાજાઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશ-વિદેશમાં અનેક મંદિરોના રિનોવેશનમાં વડાપ્રધાન મોદીએ યોગદાન આપ્યું છે. આજની મંડે મેગા સ્ટોરીમાં વડાપ્રધાન મોદીના આ મંદિર મિશન વિશેની વાત જાણીએ...

અન્ય સમાચારો પણ છે...