ગગનચુંબી ઈમારતો, 100થી વધુ કલાકૃતિઓ અને મહેલ બધું જ બરફથી બનેલું છે. ચીને વિશ્વનું સૌથી મોટું બર્ફીલું શહેર બનાવ્યું છે. 6 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું આ શહેર દુનિયાભરના કલાકારોની કળાથી ભરેલું છે. પ્રશ્ન એ થાય છે કે, આખરે, આખું શહેર બરફનું કેવી રીતે બન્યું?
'જાણવું જરૂરી છે' માં વાત કરીએ આ ખાસ બર્ફીલા શહેરની. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.