બિન લાદેન પરિવાર પાસેથી દાન લઈને ફસાયા પ્રિન્સ ચાર્લ્સ:ઓસામાનો પિતા કુલી હતો... સાઉદીના કિંગનો ખાસ માણસ બન્યો હતો, ભાઈએ મક્કામાં હથિયારો પહોંચાડ્યા હતા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસામા બિન લાદેનને 2 મે, 2011ના રોજ યુએસ નેવી સીલની એક ટીમે માર્યો હતો. પરંતુ આજે 11 વર્ષ પછી પણ દુનિયા આ નામને ભૂલી નથી. બ્રિટિશ સિંહાસનના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ હવે આ નામ સાથે જોડાયેલા હોવાના કારણે વિવાદોમાં ફસાયા છે. 2013માં પ્રિન્સ ચાર્લ્સની એક સંસ્થાએ બિન લાદેન જૂથ પાસેથી 1 મિલિયન પાઉન્ડ (આશરે રૂ. 10 કરોડ) દાનમાં લીધા હતા. આજે, આ ઘટસ્ફોટ થતા તેમની ટીકા થઈ રહી છે. ભલે દુનિયા બિન લાદેનનું નામ માત્ર ઓસામા સાથે જોડે છે, પરંતુ આ નામ સાઉદી અરેબિયાના સૌથી મોટા બિઝનેસ પરિવારમાંથી એક છે.

આ પરિવારે 1994માં જાહેરમાં ઓસામા સાથે સંબંધ તોડવાની જાહેરાત કરી હતી. પરંતુ આજે પણ બિન લાદેનનું નામ તેમનો પીછો છોડવા તૈયાર નથી. પરંતુ માત્ર ઓસામા જ સઉદી બિઝનેસ પર શંકાનું એકમાત્ર કારણ નથી.

ગ્રુપની સ્થાપના કરનાર ઓસામાના પિતા મોહમ્મદ બિન અવાદ બિન લાદેનથી લઈને પરિવારનો વર્તમાન મુખી બક્ર બિન લાદેન સુધી વિવાદો અને રહસ્યોને ઊંડો સંબંધ છે. 90ના દશકમાં ફ્રાંસની ગુપ્તચર શાખાએ આ ગ્રુપ પર એક રિપોર્ટ બનાવ્યો હતો. અમેરિકામાં 9/11 હુમલા પહેલા પણ આ રિપોર્ટમાં આ પરિવારના રાજકિય અને બિઝનેસ ફેલાવા ઉપર શંકા વ્યક્ત કરાઈ હતી.

ફ્રેન્ચ ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં લાદેન પરિવારના અનેક રહસ્યો સામે આવ્યા છે.

સાઉદી અરેબિયામાં માત્ર બિન લાદેન ગ્રુપને જ ધાર્મિક બાંધકામ માટે કોન્ટ્રાક્ટ મળે છે.
સાઉદી અરેબિયામાં માત્ર બિન લાદેન ગ્રુપને જ ધાર્મિક બાંધકામ માટે કોન્ટ્રાક્ટ મળે છે.
તસવીરમાં લાલ સર્કલમાં 14 વર્ષનો ઓસામા બિન લાદેન છે. તેની આ તસવીર તે 21 ભાઈ-બહેનો સાથે રજા મનાવવા ગયો ત્યારે લેવામાં આવી હતી.
તસવીરમાં લાલ સર્કલમાં 14 વર્ષનો ઓસામા બિન લાદેન છે. તેની આ તસવીર તે 21 ભાઈ-બહેનો સાથે રજા મનાવવા ગયો ત્યારે લેવામાં આવી હતી.
સલેમની આગેવાની હેઠળનું બિન લાદેન જૂથ સમગ્ર મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકા સુધી પહોંચ્યું હતું.
સલેમની આગેવાની હેઠળનું બિન લાદેન જૂથ સમગ્ર મધ્ય પૂર્વ, યુરોપ અને અમેરિકા સુધી પહોંચ્યું હતું.
મક્કા મસ્જિદમાં ઘૂસી ગયેલા ઉગ્રવાદીઓને હટાવવામાં સાઉદી સેનાને બે અઠવાડિયા લાગ્યા હતા.
મક્કા મસ્જિદમાં ઘૂસી ગયેલા ઉગ્રવાદીઓને હટાવવામાં સાઉદી સેનાને બે અઠવાડિયા લાગ્યા હતા.
આજે હજુ પણ તે સ્પષ્ટ નથી કે બિન લાદેન પરિવાર ઓસામા સામે કેવું વલણ રાખે છે.
આજે હજુ પણ તે સ્પષ્ટ નથી કે બિન લાદેન પરિવાર ઓસામા સામે કેવું વલણ રાખે છે.
સાલેમ બિન લાદેન અમેરિકા અને મધ્ય પૂર્વમાં સત્તાની નજીકનો બની ગયો હતો.
સાલેમ બિન લાદેન અમેરિકા અને મધ્ય પૂર્વમાં સત્તાની નજીકનો બની ગયો હતો.
તે બક્ર બિન લાદેને જ પ્રિન્સ ચાર્લ્સના ફાઉન્ડેશનને દાન આપ્યું હતું, જે બાબતે વિવાદ થયો હતો.
તે બક્ર બિન લાદેને જ પ્રિન્સ ચાર્લ્સના ફાઉન્ડેશનને દાન આપ્યું હતું, જે બાબતે વિવાદ થયો હતો.
અમેરિકાની જનતા હજુ પણ માને છે કે 9/11ના હુમલાને સાઉદી સરકાર દ્વારા આડકતરી રીતે સમર્થન આપવામાં આવ્યું હતું.
અમેરિકાની જનતા હજુ પણ માને છે કે 9/11ના હુમલાને સાઉદી સરકાર દ્વારા આડકતરી રીતે સમર્થન આપવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...