2022માં દુનિયાની લેબોરેટરીઝમાં પણ સુપર એક્સપેરિમેન્ટ થયા. અમેરિકાની નેશનલ ઈંગ્નિશન ફેસિલિટી લેબમાં વૈજ્ઞાનિકો સૂરજની ટેકનીકથી એનર્જી બનાવવામાં સફળ રહ્યા. ન્યુક્લિયર ફ્યુઝન નામની આ પ્રકારની રીતથી એક ઘરને એક ગ્લાસ પાણીથી આખું વર્ષ વીજળી આપી શકાશે. આનાથી ખતરનાક રેડિયોએક્ટિવ પરમાણુ કચરો પણ નહીં બને.
અમેરિરાના જ MSKCC Cancer Treatment Centreના સાયન્ટિસ્ટે એક દવા બનાવી, જેનાથી ટ્રાયલમાં સામેલ તમામ દર્દીઓનું કેન્સર ખતમ થઈ ગયું.
ફિનલેન્ડના વિજ્ઞાનીઓએ રેતીની એવી બેટરી બનાવી દીધી કે જેમાં 600 ડિગ્રી સે.ની હીટને સ્ટોર કરી શકાય છે.
તો આવો 2022ના 8 એવા ચોંકાવનારા એક્સપેરિમેન્ટ્સ જાણીએ જે આપણું ભવિષ્ય બદલી નાખશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.