વીડિયો એક્સક્લૂઝિવ:હવે ઓફિસમાં કામની સાથે સૂવાના પણ મળશે રૂપિયા ! જાણો કોરોના બાદ કેવી રીતે બદલાયું કલ્ચર

8 દિવસ પહેલા

કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યુ છે.બે વર્ષ બાદ હવે કર્મચારીઓને ફરી ઓફિસ બોલાવવા મોટો પડકાર છે.એટલે રાઈટ ટુ નેપ જેવી પોલિસીને પણ પ્રોત્સાહન મળી રહ્યુ છે. સરળ ભાષામાં કહીએ તો ઓફિસમાં કામની સાથે સાથે હવે સુવાનો પણ સમય ફિક્સ હશે અને આના રુપિયા પણ નહીં કપાય. ભારતમાં બેંગ્લોરના એક સ્ટાર્ટ અપે આ પહેલ કરી છે.સાથે જ ગૂગલ જેવી કંપનીઓ કર્મચારીઓને ઈસ્કૂટર પણ આપી રહી છે.

શું છે રાઈટ ટુ નેપ પાછળની કહાની ? ભારત સહિત દુનિયામાં કોરોના બાદ વર્ક કલ્ચર કેવી રીતે બદલાઈ રહ્યુ છે ? જાણવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો અને વીડિયો એક્સક્લૂઝિવ જુઓ.

અન્ય સમાચારો પણ છે...