વીડિયો એક્સક્લૂઝિવ:ઉત્તર કોરિયામાં ટાઇટ પેન્ટ પહેરવા પર થઈ શકે છે જેલ, આનાથી પણ વધુ અજબગજબ છે નવા કાયદા

એક મહિનો પહેલા

ઉત્તર કોરિયામાં, કિમ જોંગ ઉને ટાઈટ પેન્ટ, સ્કિની જીન્સ, રંગીન વાળ, પિયરસિંગ અને લેધર જેકેટ પર પ્રતિબંધ મૂક્યો છે. કિમે વિદેશી સંસ્કૃતિને 'ખતરનાક ઝેર' ગણાવી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે સરમુખત્યાર કિમ જોંગે રોજબરોજની વસ્તુઓ પર ફરમાન જારી કર્યું હોય.

ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ અવારનવાર આવા વિચિત્ર નિર્ણયો લેતો રહે છે. કેટલીકવાર આ નિયમોનું પાલન ન કરવાની સજા મૃત્યુ પણ હોય છે.

તો શું છે ઉદ્ધત સરમુખત્યારનું નવું ફરમાન? બધું જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...