• Gujarati News
  • Dvb original
  • No Longer Would It Take Millions Of Years To Make A Diamond, But Only A Few Days; Know What The Process Is

હીરા હવે લેબમાં તૈયાર થશે, કિંમત અડધી થશેઃ:હવે હીરા બનાવવામાં લાખો વર્ષો નહીં, માત્ર થોડા દિવસો લાગશે; જાણો શું છે એની પ્રોસેસ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બજેટ 2023માં નાણામંત્રીએ લેબમાં તૈયાર થયેલા હીરાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. એ એકદમ જમીનમાંથી નીકળતા હીરાની જેમ મજબૂત હોય છે. એનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે કરી શકાય છે. 1950થી વિશ્વમા વિવિધ ભાગોમાં લેબમાં હીરા બનાવવામાં આવી રહ્યા છે.

જાણવું જરૂરી છે કે લેબમાં હીરા કેવી રીતે તૈયાર થાય છે અને એની ભારત પર શી અસર થશે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...