તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રી:પહેલાં નોરતે દેવી “મા શૈલપુત્રી”ની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ કરો

8 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા અર્ચના થાય છે. મા શૈલપુત્રીનું પૂજન કરવાથી ધન-ધાન્ય, ઐશ્વર્ય તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રસ્તુત વીડિયોમાં મા શૈલપુત્રીના અવતારનું વર્ણન તેમના ઉત્પત્તિની કથા તેમજ કયો મંત્ર કરવાથી તમને તેમના આશીર્વાદની પ્રાપ્તિ થશે તે જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો