• Gujarati News
  • Dvb original
  • Narendra Modi's Name Will Forever Be Associated With These Dream Projects; Journey From Kashi Corridor To Dandi Memorial

મોદીની 'સાત અજાયબી':100 વર્ષે પણ કોઈ આ સ્થળે જશે ત્યારે મોદીનું નામ યાદ આવશે, વાંચો કાશી કોરિડોરથી દાંડી મેમોરિયલ સુધીના સ્મારકોની સફર

8 દિવસ પહેલાલેખક: યશપાલ બક્ષી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશહિતમાં જેટલા નિર્ણયો લીધા એને કારણે તેઓ દેશની પ્રજાના હૃદયમાં પણ શાસન કરી રહ્યા છે. પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક, અફઝલને ફાંસી, કોરોના દરમિયાન વેક્સિનેશનના કારણે મોદી સતત ચર્ચામાં રહ્યા. ડ્રીમ પ્રોજેક્ટ પૂરા કરીને દેશની જનતાને કાંઈ ને કાંઈ નવી ભેટ આપવા માટે એ લોકોમાં પ્રિય નેતા બની રહ્યા છે. જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અનેક પ્રોજેક્ટ આપ્યા અને વડાપ્રધાન બન્યા પછી પણ દેશમાં ડ્રીમ પ્રોજેક્ટ્સ પરિપૂર્ણ કર્યા. નરેન્દ્ર મોદીએ આમ તો સંખ્યાબંધ પ્રોજેક્ટની ભેટ દેશને સમર્પિત કરી છે, પણ સાત અજાયબી એવી છે, જેનું નામ કાયમ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલું જ રહેશે. વડાપ્રધાનના જન્મદિવસે જાણીએ એવા 7 વંડર્સ, જે મોદીજીએ દેશને સમર્પિત કર્યા....

ગ્રાફિક્સ : હરિઓમ શર્મા

અન્ય સમાચારો પણ છે...