72 વર્ષના થયા PM નરેન્દ્ર મોદી:3036 દિવસો સુધી PM પદે રહેનારા પહેલા બિનકોંગ્રેસી: 8 વર્ષમાં 67 વખત કર્યો વિદેશપ્રવાસ

8 દિવસ પહેલા

72 વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર 1950ના દિવસે નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. ગાંધીનગરથી 73 કિલોમીટર દૂર વડનગરમાં તેમનો જન્મ થયો હતો. 7 ઓક્ટોબર 2001ના દિવસે 51 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા વગર નરેન્દ્ર મોદી ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા.

4 મહિના પછી ફેબ્રુઆરી 2022માં રાજકોટ-2 વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા. છેલ્લાં 21 વર્ષોમાં 14 વર્ષ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી અને 8 વર્ષથી દેશના વડાપ્રધાન છે.

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમની જિંદગીની કહાનીને નંબરમાં જાણીએ....

અન્ય સમાચારો પણ છે...