• Gujarati News
  • Dvb original
  • Monsoon Hit Kerala, Yet Scorching Heat And Heatwave In Half Of India; Where Did The Pre monsoon Rain Go?

વીડિયો એક્સક્લૂઝિવ:કેરળમાં ચોમાસું આવી ગયું છતાંય અડધા ભારતમાં કાળઝાળ ગરમી અને હીટવેવ; ક્યાં ગયો પ્રી-મોન્સૂન વરસાદ?

18 દિવસ પહેલા

દેશમાં હજુ પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી. દેશના દક્ષિણ ભાગને બાદ કરતાં મધ્ય ભારતના કોઈપણ રાજ્યમાં વરસાદ શરૂ થયો નથી. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આ રાજ્યોમાં હીટવેવની આગાહી કરી છે.

આ વખતે અરબી સમુદ્રમાંથી આવતાં પશ્ચિમી પવનોએ દક્ષિણ ભારતમાંથી આવતાં પવનોને રોકી દીધા છે. આ જ કારણ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં આકરી ગરમી પડી રહી છે.

16 જૂનથી દેશમાં ચોમાસું આવી જશે

અનુમાન છે કે, 12 જૂનથી સક્રિય થનારું ચોમાસું 16 જૂન સુધીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં દસ્તક દઈ દેશે.

દેશમાં હીટવેવની અને ચોમાસું આવવાની જાણકારીને સમજવા માટે ઉપર જઈને વીડિયો એક્સક્લૂઝિવ પર ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...