મંડે મેગા સ્ટોરીશું રાહુલની 'ભારત યાત્રા'થી કોંગ્રેસ સત્તામાં આવશે:ગાંધીની દાંડીમાર્ચે અંગ્રેજોની સત્તાને હલાવી દીધી હતી, અડવાણીથી ચંદ્રશેખર સુધીના નેતાઓએ સત્તાનું તાળું ખોલ્યું

22 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી કોંગ્રેસ 'ભારત જોડો' યાત્રા શરૂ થશે. 12 રાજ્યમાંથી પસાર થતી આ યાત્રા 3500 કિલોમીટરનું અંતર કાપશે, જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. ભારતીય રાજનીતિમાં કોઈ પદયાત્રા કરી રહ્યું હોય એવું પહેલીવાર નથી થઈ રહ્યું. આપણી રાજનીતિમાં યાત્રા લોકસમર્થન મેળવવા માટે સચોટ રસ્તો રહ્યો છે.

1930માં મહાત્મા ગાંધીની દાંડીયાત્રાની પદયાત્રાથી રાજકીય શક્તિનો વિશ્વને પરિચય કરાવ્યો. જ્યારે 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાથી BJP કોંગ્રેસ પછી ભારતમાં સૌથી મોટી રાજનીતિક શક્તિ બની ગઈ. તેમના સાંસદોની સંખ્યા 85થી 120 થઈ ગઈ. આ 2 રાજકીય ઘટના તો માત્ર ઉદાહરણ છે.

આજે મંડે મેગા સ્ટોરીમાં લોકસમર્થન મેળવનારી આવી કેટલીક રાજકીય યાત્રાઓના કિસ્સાઓને જાણીએ....

અન્ય સમાચારો પણ છે...